Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરેન્દ્રનગર : VIDEO: Youth dies after falling into open drainage

VIDEO: ખુલ્લી ડ્રેનેજમાં ખાબકતા યુવકનું મોત

Timeછેલ્લું અપડેટ : 21 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

સુરેન્દ્રનગર-વઢવાણ હાઈવે પર તંત્રની ઘોર બેદરકારીને કારણે ખુલ્લી ડ્રેનેજમાં પડી જતા એક યુવકનું કરુણ મોત નીપજ્યું હતું. ફાયર બ્રિગેડે મૃતદેહ બહાર કાઢી હોસ્પિટલ ખસેડ્યો છે. દરમિયાન, ઘટનાસ્થળે પહોંચેલા ડેપ્યુટી મેયર સ્મિતા રાવલ દ્વારા પરિવારને સાંત્વના આપવાને બદલે મૃતદેહ બતાવવા જેવી અસંવેદનશીલ માંગણી કરવામાં આવતા ભારે રોષ ફેલાયો છે. પોલીસ તપાસમાં જોડાયેલી છે, પરંતુ તંત્રની આવી બેદરકારી અને નેતાઓની લાપરવાહી સામે લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.

App Store