Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : VIDEO: Water fountains in the air due to pipeline rupture in Surat's Amroli

VIDEO : સુરતના અમરોલીમાં પાઈપલાઈનમાં ભંગાણ થતાં હવામાં ઊડ્યા પાણીના ફુવારા

Timeછેલ્લું અપડેટ : 29 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સુરત શહેરના અમરોલી વિસ્તારમાં આવેલી વર્ધમાન સોસાયટી પાસે વહેલી સવારે પાણીની મુખ્ય પાઇપલાઇનમાં મોટું ભંગાણ સર્જાતાં રસ્તા પર હવામાં ઊંચા-ઊંચા ફુવારા ઊડ્યા હતા. ચોમાસાની શરૂઆત પહેલા જ સુરત મહાનગરપાલિકાની પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખોલતી વધુ એક મોટી બેદરકારી સામે આવી છે, જેના કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે અને લાખો લીટર શુદ્ધ પાણીનો ભારે વેડફાટ થઈ રહ્યો છે. આ ભંગાણના લીધે સ્થાનિક રહીશો અને વાહનચાલકોને અવરજવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આક્રોશિત લોકોએ આ અંગે પાલિકા તંત્રમાં તાત્કાલિક જાણ કરી હોવા છતાં કલાકો સુધી કોઈ અધિકારી ઘટનાસ્થળે ફરક્યા ન હોવાના આક્ષેપ થયા છે, જેને પગલે તંત્રની કામગીરી સામે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

App Store