Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : VIDEO: In the big rain of Surat, the pole of corruption was exposed, the entire 400 meters of the road was submerged, so much water fell that cars could be absorbed

VIDEO: સુરતના મોટા વરાછામાં ભ્રષ્ટાચારની પોલ ખુલી,આખેઆખો ૪૦૦ મીટરનો રસ્તો બેસી ગયો, કાર સમાઈ જાય તેવડા ભુવા પડ્યા

Timeછેલ્લું અપડેટ : 30 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સુરતના મોટા વરાછા વિસ્તારમાં સામાન્ય વરસાદમાં જ 400 મીટરનો રસ્તો બેસી ગયો છે. આ રસ્તા પર થોડા સમય પહેલા જ ડ્રેનેજ લાઇન નાખવાની કામગીરી કરવામાં આવી હતી. નબળી કામગીરી કે ભ્રષ્ટાચારના કારણે રસ્તા પર આખેઆખી કાર સમાઈ જાય તેવડા મોટા 4 થી 5 ભુવા પડી ગયા છે.ઘટનાની ગંભીરતાને જોતાં સુરત મહાનગરપાલિકા દ્વારા તાત્કાલિક અસરથી આ આખો રસ્તો વાહનવ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે. તંત્ર દ્વારા જેસીબી સહિતની ભારે મશીનરી ઘટનાસ્થળે મંગાવીને યુદ્ધના ધોરણે સમારકામ શરૂ કરાયું છે. જોકે, પ્રથમ વરસાદમાં જ રસ્તાની આવી દુર્દશા થતાં પાલિકાની કામગીરીની ગુણવત્તા સામે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

App Store