Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : Scenes of scuffle between marshals and journalists at SMC office

VIDEO BREAKING: SMC કચેરીમાં માર્શલો અને પત્રકારો વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો, ભૂતિયા ડિમોલેશન મામલે કમિશનરે ચાલતી પકડી

Timeછેલ્લું અપડેટ : 11 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સુરતના નાસીરનગર ડિમોલેશન મામલે માહિતી મેળવવા મીડિયા ટીમ સુરત મહાનગરપાલિકા કચેરીએ પહોંચી હતી. આ દરમિયાન એસએમસી કચેરીમાં માર્શલોએ પત્રકારોને રોકતા તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ હતી. માર્શલો અને પત્રકારો વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા હતા.

App Store

મ્યુનિસિપલ કમિશનરે જાણે જવાબદારીમાંથી હાથ ખંખેરી લીધા અને કહ્યું બધા ડિમોલિશનની જાણકારી ના પણ હોય. કમિશનરે ભૂતિયા ડિમોલિશન મામલે કોઈ સ્પષ્ટતા ના કરી અને ગોળ ગોળ જવાબો આપી ચાલતી પકડી. કોઈપણ વ્યક્તિ અધિકારીના ઓફિસમાં જાઓ તો માર્શલ સાથે મોકલવામાં આવે છે. ઘટનાને લઈને મહાનગરપાલિકાની કામગીરી અને પારદર્શિતાને લઈને અનેક સવાલો ઊભા થયા છે.