Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : In Bharuch, the first rain opened polls: potholes on Dahej bypass road, motorists are worried

VIDEO: ભરૂચમાં પહેલા વરસાદે જ ખોલી પોલ: દહેજ બાયપાસ રોડ પર ખાડા રાજ, વાહનચાલકો પરેશાન

Timeછેલ્લું અપડેટ : 08 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ભરૂચમાં ચોમાસાની શરૂઆત થતાં જ તંત્રની પ્રી-મોન્સૂન કામગીરીના દાવાઓની પોલ ખૂલી ગઈ છે. દહેજ બાયપાસ પર શેરપુરા નજીકનો સર્વિસ રોડ ધોવાઈ જતાં ઠેર-ઠેર મસમોટા ખાડા પડી ગયા છે, જેમાં અનેક વાહનચાલકો પટકાયા હતા. રસ્તાની બિસ્માર હાલત જોઈ સ્થાનિકો અને કોંગ્રેસ અગ્રણી સમસાદ અલી સૈયદ ઘટનાસ્થળે પહોંચી રોષ વ્યક્ત કર્યો હતો. આ દરમિયાન GSRDCના કર્મચારીઓ દોડી આવતા આગેવાનોએ તેમને આડે હાથ લીધા હતા. તેમણે ભાજપ સરકાર અને તંત્રની બેદરકારી સામે આક્ષેપ કરી ચીમકી આપી છે કે જો વહેલી તકે રસ્તાનું સમારકામ નહીં થાય તો ઉગ્ર આંદોલન કરાશે.

App Store