Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : VIDEO: Gopal Chudasama, president of the Petrol Pump Dealers Association in Rajkot, has his license revoked.

VIDEO: રાજકોટમાં પેટ્રોલ પંપ ડીલર એસોસિએશનના પ્રમુખ ગોપાલ ચુડાસમાનું લાયસન્સ રદ્દ, પોલીસે નોંધ્યો ગુનો

Timeછેલ્લું અપડેટ : 26 Mar 2026
લાઇવ ટીવીGoogle News
VIDEO: રાજકોટમાં પેટ્રોલ પંપ ડીલર એસોસિએશનના પ્રમુખ ગોપાલ ચુડાસમાનું લાયસન્સ રદ્દ, પોલીસે નોંધ્યો ગુનો
સોર્સ : GSTV

રાજકોટમાં પેટ્રોલ-ડીઝલની અછતની અફવા ફેલાવવા બદલ પેટ્રોલ પંપ ડીલર એસોસિએશનના પ્રમુખ ગોપાલ ચુડાસમાનું લાયસન્સ HPCL કંપનીએ સસ્પેન્ડ કર્યું છે. ગોપાલ ચુડાસમાના નિવેદન બાદ શહેરમાં ભારે અફરાતફરી મચી હતી અને પેટ્રોલ પંપો પર વાહનોની લાંબી લાઈનો લાગી હતી. આ મામલે પ્રદ્યુમનનગર પોલીસ મથકે ગુનો નોંધાયા હોવા છતાં, આરોપી હજુ પોલીસ પકડથી દૂર છે.  

App Store