Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : Rajkot: Kotharia Road Bismar in one and a half inches of rain, fierce anger of traders against Manpa

VIDEO: રાજકોટ: દોઢ ઇંચ વરસાદમાં કોઠારીયા રોડ બિસ્માર, મનપા સામે વેપારીઓનો ઉગ્ર આક્રોશ

Timeછેલ્લું અપડેટ : 04 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

રાજકોટમાં માત્ર દોઢ ઇંચ વરસાદે મનપાની પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખોલી છે. કોઠારીયા મેઇન રોડ પર આવેલા વિરાણી આઘાટ વિસ્તારમાં મસમોટા ખાડાઓથી વાહનચાલકો તોબા પોકારી ઉઠ્યા છે. સ્થાનિકોના મતે, સબ વોટર લાઈન નાખ્યા બાદ રોડ સરખો ન કરાતા અહીં રોજ ૧૦થી ૧૨ લોકો ખાડામાં પડી ઈજાગ્રસ્ત થાય છે. આ ઇન્ડસ્ટ્રિયલ એરિયામાં ભારે વાહનોની સતત અવરજવર હોવાથી સ્થિતિ જોખમી બની છે. રોડની બિસ્માર હાલતથી આક્રોશિત સ્થાનિક વેપારીઓ અને ટ્રાન્સપોર્ટરોએ તાત્કાલિક સમારકામની માંગ કરી છે.

App Store