મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સુરેન્દ્રનગરમાં વરસાદી રાહત, ખેડૂતોમાં ખુશી

સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન ચાર તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. સૌથી વધુ લખતર

સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન ચાર તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. સૌથી વધુ લખતરમાં 1 ઇંચ વરસાદ વરસ્યો, જ્યારે મુળી, ચોટીલા અને સાયલા તાલુકામાં પણ સારો વરસાદ નોંધાતા ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી છે. અખાત્રીજના દિવસે કરાયેલા વાવેતરને આ વરસાદથી જીવનદાન મળ્યું છે, જેના કારણે ખેતી માટે અનુકૂળ માહોલ સર્જાયો છે. વરસાદ બાદ સમગ્ર જિલ્લામાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને લોકોને ઉનાળાની ગરમીથી આંશિક રાહત મળી છે.  

આ સમાચાર શેર કરો