મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

વડોદરામાં જાહેરમાં મારામારી કરવી આરોપીઓને ભારે પડ્યું, પોલીસે કરાવ્યું કાયદાનું ભાન

વડોદરામાં જાહેરમાં મારામારી કરવું ભારે પડ્યું. શહેર પોલીસે આરોપીને પકડી

વડોદરામાં જાહેરમાં મારામારી કરવી આરોપીઓને ભારે પડ્યું, પોલીસે કરાવ્યું કાયદાનું ભાન

વડોદરામાં જાહેરમાં મારામારી કરવું ભારે પડ્યું. શહેર પોલીસે આરોપીને પકડી કાયદાનું કરાવ્યું ભાન.  9મી માર્ચે ભારત ICC ચેમ્પિયન ટ્રોફીમાં વિજેતા બનતા ચાર દરવાજા માંડવી રોડ ખાતે જશ્ન મનાવવા લોકો ભેગા થયા હતા. જ્યાં આ જશ્નના માહોલ વચ્ચે તમામએ જાહેરમાં મારામારી કરી હતી. જેમાં શહેરની પોલીસે 9 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. જ્યાં પોલીસે આરોપીઓને પકડી પાડી કાયદાનું ભાન કરાવ્યું હતું. પોલીસ મથકમાં સીધા દોર થઈ ઘટના અંગે બે હાથ જોડી દુઃખ વ્યક્ત કર્યું. આગળ પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી.

આ સમાચાર શેર કરો