મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: રાજકોટના ઉપલેટાના ગઢાળામાં અધૂરા પુલના લોકાર્પણ બદલ પૂર્વ સરપંચ સામે પોલીસ ફરિયાદ

સોર્સ: gstv

રાજકોટના ઉપલેટાના ગઢાળા ગામે તંત્રની મંજૂરી કે કમ્પ્લીશન સર્ટિફિકેટ વિના જ અધૂરા એપ્રોચ રોડના પુલનું લોકાર્પણ કરવા બદલ ગઢાળાના પૂર્વ સરપંચ નારણઉટડીયા વિરુદ્ધ ભાયાવદર પોલીસ મથકે ગુનો નોંધાયો છે.માર્ગ અને મકાન વિભાગના અધિકારી દ્વારા માનવ જિંદગી જોખમમાં મૂકવા બદલ આ ફરિયાદ નોંધાવવામાં આવી છે.તેની સામે પૂર્વ સરપંચે આક્ષેપ કર્યો છે કે છેલ્લા ૨૫ દિવસથી આ રસ્તા પર સરકારી વાહનો ચાલી રહ્યા છે અને ગામલોકોએ નવરાત્રીના દિવસે બાળાઓના હસ્તે પુલ ખુલ્લો મૂક્યો હતો.તેમણે આ બાબતને રાજકીય કિન્નાખોરી ગણાવીને જણાવ્યું કે આ પુલ જનતાના GSTના પૈસાથી બન્યો હોવાથી ગામલોકોને પણ તેના ઉદ્ઘાટનનો પૂરો અધિકાર છે,

આ સમાચાર શેર કરો