Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / પાટણ : VIDEO: Patan residents will get a new bus depot after 8 years

VIDEO: પાટણવાસીઓને 8 વર્ષ બાદ નવું બસ ડેપો મળશે, 27 તારીખે થશે લોકાર્પણ

Timeછેલ્લું અપડેટ : 25 Mar 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

રાજ્યમાં એસટી ડેપોની જગ્યાએ એસસી પોર્ટના નામે બસ ડેપોના આધુનિકીકરણની કામગીરી ચાલી રહી છે.ત્યારે પાટણમાં આ બસ ડેપોના આધુનિકીકરણની કામગીરી પૂર્ણ થતા 27 માર્ચે લોકાર્પણ થશે.આ ડેપોનું વર્ષ 2017માં તત્કાલીન નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે ખાતમુહૂર્ત કર્યુ ત્યારે એક જ વર્ષમાં કામ પૂર્ણ થવાના વાયદો કર્યો.જોકે આજે આ કામ પૂર્ણ થવાને આઠ વર્ષ થવાના છે. જોકે પાટણના મુસાફરોને વધુ સુવિધા સાથે નવુ બસ પોર્ટ મળશે, તે નક્કી છે.

App Store