Panchmahal news: ગોધરા હાઈવે પર ટ્રક ચાલકે બાઈકને મારી ટક્કર, 4 લોકોના ઘટનાસ્થળ પર મોત
ગુજરાતમાં આજે ભયાનક અકસ્માતની ઘટના સામે આવી છે. પંચમહાલ જિલ્લામાં ભયાનક અકસ્માત સર્જાયો છે. મળતા અ

ગુજરાતમાં આજે ભયાનક અકસ્માતની ઘટના સામે આવી છે. પંચમહાલ જિલ્લામાં ભયાનક અકસ્માત સર્જાયો છે. મળતા અહેવાલ પ્રમાણે ગોધરા વડોદરા હાઇવે પર તૃપ્તિ હોટેલ નજીક આ અકસ્માતની ઘટના સર્જાઈ હતી.
ટ્રક ચાલકે બાઈકને ટક્કર મારી
ટ્રક ચાલકે બાઈકને ટક્કર મારી હતી. ટક્કર એટલી ભયાનક હતી કે બાઈક પર સવાર તમામ લોકો ફંગોળાયા હતા. બાઈક પર સવાર 4 લોકોના મોત નિપજ્યા હતા. ધોધંબા તાલુકાના બોર ગામના પરિવારને અકસ્માત નડ્યો હતો.



