મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: નવસારી: વાંસદામાં મુશળધાર વરસાદથી ગાંધીનગર ફળિયાના ૩૦થી વધુ ઘરોમાં ભરાયા પાણી

નવસારી જિલ્લામાં આભ ફાટતાં વાંસદા તાલુકો પાણી-પાણી થયો છે. વાંસ

નવસારી જિલ્લામાં આભ ફાટતાં વાંસદા તાલુકો પાણી-પાણી થયો છે. વાંસદા ટાઉનના ગાંધીનગર ફળિયામાં ૩૦થી વધુ ઘરોમાં કમર સમાન વરસાદી પાણી ભરાઈ જતાં જનજીવન પ્રભાવિત થયું છે. ભારે વરસાદના કારણે હાઇવે પર પણ પાણી ભરાયા છે, જ્યારે ઓછી વિઝિબિલિટીને લીધે વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે.

આ સમાચાર શેર કરો