Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / મોરબી : Doctor cheated of Rs 48.14 lakh in the name of investing in stock market

Morbi: શેરબજારમાં રોકાણના નામે તબીબ સાથે 48.14 લાખની છેતરપિંડી

Timeછેલ્લું અપડેટ : 19 Nov 2025
લાઇવ ટીવીGoogle News
Morbi: શેરબજારમાં રોકાણના નામે તબીબ સાથે 48.14 લાખની છેતરપિંડી
સોર્સ : GSTV

મોરબી જિલ્લાના હળવદ શહેરમાં રહેતા એક તબીબને શેરબજારમાં રોકાણ કરાવવાના બહાને સાયબર ગઠિયાઓએ 48.14 લાખની છેતરપિંડી કરી હોવાની ઘટના સામે આવી છે. 

App Store

હળવદ શહેરમાં રહેતા ડો.ચેતનકુમાર જાકાસણીયાને ફેસબુક મેસેન્જર પર મેસેજ કરી શેરબજારમાં રોકાણની વાતો કરવામાં આવી હતી, ત્યારબાદ વોટ્સએપ ગૃપમા તેને એડ કરવામાં આવ્યો. જે બાદ  ડો.ચેતનકુમાર જાકાસણીયા સાથે 48.14 લાખની છેતરપિંડી આચરવામાં આવી કરવામાં આવી હતી. આ સમગ્ર મામલે સાઈબર ક્રાઈમ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.