Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / મોરબી : After murder of young woman in Labor Quarter, young man also died mysteriously

Morbi: લેબર ક્વાર્ટરમાં યુવતીની હત્યા કર્યા બાદ યુવકનું પણ ભેદી મોત, પોલીસ તપાસ શરૂ

Timeછેલ્લું અપડેટ : 29 Nov 2025
લાઇવ ટીવીGoogle News
Morbi: લેબર ક્વાર્ટરમાં યુવતીની હત્યા કર્યા બાદ યુવકનું પણ ભેદી મોત, પોલીસ તપાસ શરૂ
સોર્સ : GSTV

મોરબીના સિરામિક ઉદ્યોગમાં એક અત્યંત વિચિત્ર અને ચકચારી ઘટના સામે આવી છે, જ્યાં એક સિરામિક કારખાનાના લેબર ક્વાર્ટરમાં બે વ્યક્તિના રહસ્યમય સંજોગોમાં મોત થયા છે. શ્રમિક નરેન્દ્ર ધ્રુવેલે તેની સાથે રહેતી યુવતી પુષ્પાદેવીની હત્યા કર્યા બાદ પોતે પણ રહસ્યમય રીતે મૃત્યુ પામ્યો છે. ઘટનાની જાણ થતાં જ મોરબી તાલુકા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે હાલમાં આ બનાવની નોંધ કરીને વધુ તપાસ શરૂ કરી દીધી છે. 

App Store