મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO : સરકારની નીતિઓ સામે મનિષ દોશીની લાલ આંખ

ખેડૂત આંદોલનને લઈને કોંગ્રેસના નેતા મનીષ દોશીએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરતા મોટું નિવેદન આપ્યું

ખેડૂત આંદોલનને લઈને કોંગ્રેસના નેતા મનીષ દોશીએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરતા મોટું નિવેદન આપ્યું છે. તેમણે આક્ષેપ કર્યો છે કે, જમીન માપણી અને જમીન કાપણી' જ આ સરકારની મુખ્ય નીતિ રહી છે, જેના કારણે જગતનો તાત ભારે મુશ્કેલીમાં મુકાયો છે અને સરકારની નીતિઓ સામે ખેડૂતોમાં ભારોભાર વિરોધ જોવા મળી રહ્યો છે.   આ અન્યાય સામે જ્યારે ખેડૂતોએ આંદોલનનું શંખનાદ ફૂંક્યું છે, ત્યારે કોંગ્રેસ પક્ષ ખેડૂતોના સમર્થનમાં સંપૂર્ણ તાકાત સાથે મેદાને આવ્યો છે.

આ સમાચાર શેર કરો