Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ખેડા : A firing incident took place late at night near the Circuit House on Matar Road in Kheda, creating a sensation in the entire diocese.

VIDEO: ખેડાના માતર રોડ પર સર્કિટ હાઉસ નજીક મોડી રાત્રે ફાયરિંગની ઘટના બનતા સમગ્ર પંથકમાં સનસનાટી મચી ગઈ

Timeછેલ્લું અપડેટ : 13 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

ખેડાના માતર રોડ પર સર્કિટ હાઉસ નજીક મોડી રાત્રે ફાયરિંગની ઘટના બનતા સમગ્ર પંથકમાં સનસનાટી મચી ગઈ છે. અમદાવાદના ગોપાલ રબારી અને તેના માણસોએ એક નિવૃત્ત પીએસઆઈના ઘર પર હુમલો કરી પીએસઆઈના પૌત્ર મુકુંદના લમણે પિસ્તોલ મૂકી દેતા ભારે દહેશત ફેલાઈ હતી. નજીવી તકરારમાં થયેલા આ હુમલામાં સ્કોર્પિયો સહિતના અન્ય વાહનોમાં તોડફોડ કરી નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. બનાવની જાણ થતા જ માતર પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને સીસીટીવી ફૂટેજ કબજે કરી હુમલાખોરો વિરુદ્ધ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે...

App Store
ટોપિક્સ:gstv newsahmedabadfiring