મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સુરતના વેડદરવાજા નાસીર નગર ખાતે થયેલા ડિમોલેશનના મામલે કતારગામના ધારાસભ્ય વિનુ મોરડીયાએ અત્યંત ચોંકાવનારું નિવેદન

સુરતના વેડદરવાજા નાસીર નગર ખાતે થયેલા

સુરતના વેડદરવાજા નાસીર નગર ખાતે થયેલા ડિમોલેશનના મામલે કતારગામના ધારાસભ્ય વિનુ મોરડીયાએ અત્યંત ચોંકાવનારું નિવેદન આપતા જણાવ્યું છે કે, આ ડિમોલેશન સુરત મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું નથી. પાલિકાના સેન્ટ્રલ ઝોનની ટીમ માત્ર લાઈન દોરીની કામગીરી કરવા ગઈ હતી, પરંતુ આ તોડફોડ ખરેખર કોણે કરી તે હવે તપાસનો વિષય બન્યો છે. ધારાસભ્યએ પાલિકાના બદલે અજાણ્યા તત્વો દ્વારા થયેલી આ કામગીરીને ગંભીર બેદરકારી ગણાવીને ખાતરી આપી છે કે, આ અંગે ઊંડી તપાસ કર્યા બાદ જવાબદારો સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.

આ સમાચાર શેર કરો