મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO : વાડજ પોલીસની માનવતા: ઉમેદવારને સમયસર પહોંચાડ્યો પરીક્ષા કેન્દ્ર

અમદાવાદમાં લોકરક્ષક ભરતી પરીક્ષા દરમિયાન વાડજ પોલીસની પ્રશંસનીય કામગીરી

અમદાવાદમાં લોકરક્ષક ભરતી પરીક્ષા દરમિયાન વાડજ પોલીસની પ્રશંસનીય કામગીરી સામે આવી. પરીક્ષા કેન્દ્ર ન મળતા એક ઉમેવદાર ભારે મુંઝવણમાં મુકાયો હતો. અને તેણે પોલીસની મદદ માગી. ઉમેદવારને સમયસર પરીક્ષા કેન્દ્ર પહોંચાડવા માટે વાડજ પોલીસે જીપમાં તેને બેસાડી પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડ્યો. અને તે પરીક્ષા આપી શક્યો. 

આ સમાચાર શેર કરો