મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

આણંદ પાલિકાના પૂર્વ મહિલા પ્રમુખના પતિની દાદાગીરી, યુવાનને જાહેરમાં ફટકાર્યો

આણંદના કરમસદમાં ઓઝાવાડ વિસ્તારમાં પાલિકાનાં પૂર્વ પ્રમુખના પતિ સહિત ત્રણની ખુલ્લી દાદાગીરી સામે આવી છે. પાલિકાના પૂર્વ મહિલા પ્ર

આણંદ પાલિકાના પૂર્વ મહિલા પ્રમુખના પતિની દાદાગીરી, યુવાનને જાહેરમાં ફટકાર્યો

આણંદના કરમસદમાં ઓઝાવાડ વિસ્તારમાં પાલિકાનાં પૂર્વ પ્રમુખના પતિ સહિત ત્રણની ખુલ્લી દાદાગીરી સામે આવી છે. પાલિકાના પૂર્વ મહિલા પ્રમુખના પતિ સહિત ત્રણ  શખ્સોએ એક યુવાનને જાહેર રસ્તા પર ઢોર માર માર્યો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે.

યુવાન પર આ શખ્સો લાકડીઓ વડે તૂટી પાડ્યા

યુવાન પર આ શખ્સો લાકડીઓ વડે તૂટી પાડ્યા હતા. યુવાનને લાકડી અને લાતો વડે માર માર્યો હતો.  વાયરલ વીડિયોમાં  પાલિકાનાં મહિલા પૂર્વ પ્રમુખનાં પતિ એક યુવકને બેફામ માર મારી રહ્યા હતા. અને લોકો ફક્ત જોઈ રહ્યા હતા. જોકે આ વીડિયોની GSTV પુષ્ટિ કરતું નથી.

આ સમાચાર શેર કરો