ગુજરાતમાં ફરજ બજાવતાં 16 ઉચ્ચ IAS અધિકારીઓની બદલી
ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી અનેક પદાધિકારીઓની બદલી કરવામાં આવી રહી છે. એવામાં ફરીથી ગુજરાતમાં અલગ અલગ સ્થાનો પ

ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી અનેક પદાધિકારીઓની બદલી કરવામાં આવી રહી છે. એવામાં ફરીથી ગુજરાતમાં અલગ અલગ સ્થાનો પર ફરજ બજવતા 16 IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે.




