મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: એકસાથે પાંચ મહાકાય મગરો જોવા મળ્યા, પૂર બાદ લોકોને સૌથી વધુ ભય મગરનો

એક તરફ વડોદરાવાસીઓ પૂરગ્રસ્ત સ્થિતિમાંથી માંડ બેઠા થઈ રહ્યા છે. બીજી તરફ પૂરના પાણી ઓસર્યા બાદ સ્થાનિકોમાં સૌથી વધુ ભય મગર

VIDEO: એકસાથે પાંચ મહાકાય મગરો જોવા મળ્યા, પૂર બાદ લોકોને સૌથી વધુ ભય મગરનો

એક તરફ વડોદરાવાસીઓ પૂરગ્રસ્ત સ્થિતિમાંથી માંડ બેઠા થઈ રહ્યા છે. બીજી તરફ પૂરના પાણી ઓસર્યા બાદ સ્થાનિકોમાં સૌથી વધુ ભય મગરોનો સતાવી રહ્યો છે કેમ કે, શહેરમાં અનેક સ્થળે મગર બહાર આવવાની ઘટના બની રહી છે. ત્યારે આ સ્થિતિ વચ્ચે એકસાથે પાંચ મહાકાય મગરનો વીડિયો સામે આવ્યો છે. જે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. GSTV ન્યુઝ આ વીડિયોની પુષ્ટિ કરતું નથી. 

આ સમાચાર શેર કરો