Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ગાંધીનગર : Rain in Gujarat: General cloud cover in 209 talukas in the state, waterlogging situation with more than 7 inches in Kaprada, see where and how much rain

Rain in Gujarat: રાજ્યમાં 209 તાલુકામાં સાર્વત્રિક મેઘમહેર, સૌથી વધુ કપરાડામાં 7 ઈંચથી જળબંબાકારની સ્થિતિ, જુઓ ક્યાં-કેટલો વરસાદ

Timeછેલ્લું અપડેટ : 06 Sept 2025
લાઇવ ટીવીGoogle News
Rain in Gujarat: રાજ્યમાં 209 તાલુકામાં સાર્વત્રિક મેઘમહેર, સૌથી વધુ કપરાડામાં 7 ઈંચથી જળબંબાકારની સ્થિતિ, જુઓ ક્યાં-કેટલો વરસાદ
સોર્સ : GSTV

Rain in Gujarat: ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસ્યો છે, ત્યારે રાજ્યમાં આજે શનિવારે (6 સપ્ટેમ્બર) 209 તાલુકામાં વરસાદ ખાબક્યો ચે. જેમાં સૌથી વધુ વલસાડના કપરાડામાં 7.17 ઇંચ વરસાદ થયો છે. જુઓ ક્યાં-કેટલો વરસાદ વરસ્યો. 

App Store

209 તાલુકામાં વરસાદ 
રાજ્યમાં આજે શનિવારે સવારના 6 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધીમાં 209 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં બોટાદ, સાબરકાંઠાના પોશીના,  તલોદ, રાજકોટ, અમદાવાદના સાણંદ તાલુકામાં 3-3 ઇંચ વરસાદ ખાબક્યો છે. 

42 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ
સાબરકાંઠાના પ્રાંતિજ, અરવલ્લીના બાયડ, ભીલોડા, મોડાસા, વલસાડના ધરમપુર અને ઉમરગામ, બનાસકાંઠાના દાંતા, પાલનપુર, મહેસાણાના કડી, અમદાવાદના દસ્ક્રોઈ, રાજકોટના ધોરાજી, પાટણ, જામનગરના કાલાવાડ, કચ્છના રાપર સહિત 42 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.

જુઓ ક્યાં-કેટલો વરસાદ

ગુજરાતના 209 તાલુકામાં મેઘમહેર, સૌથી વધુ વલસાડના કપરાડામાં 7 ઇંચ, જુઓ ક્યાં-કેટલો વરસાદ 2 - image

ગુજરાતના 209 તાલુકામાં મેઘમહેર, સૌથી વધુ વલસાડના કપરાડામાં 7 ઇંચ, જુઓ ક્યાં-કેટલો વરસાદ 3 - imageગુજરાતના 209 તાલુકામાં મેઘમહેર, સૌથી વધુ વલસાડના કપરાડામાં 7 ઇંચ, જુઓ ક્યાં-કેટલો વરસાદ 4 - imageગુજરાતના 209 તાલુકામાં મેઘમહેર, સૌથી વધુ વલસાડના કપરાડામાં 7 ઇંચ, જુઓ ક્યાં-કેટલો વરસાદ 5 - image

ગુજરાતના 209 તાલુકામાં મેઘમહેર, સૌથી વધુ વલસાડના કપરાડામાં 7 ઇંચ, જુઓ ક્યાં-કેટલો વરસાદ 6 - image