હોમ / ગુજરાત / ગાંધીનગર : Gujarat news: BJP announces candidates for Chhota Udepur local body elections
Gujarat news: છોટા ઉદેપુરની સ્થાનિક એકમની ચૂંટણીના ભાજપે ઉમેદવારો જાહેર કર્યા, જાણો કોને ક્યાંથી ટિકિટ મળી
છેલ્લું અપડેટ : 10 Apr 2026
સોર્સ : GSTV
ભાજપે મોડી રાતે અમદાવાદ, ખેડા અને નડિયાદ બાદ છોટા ઉદેપુર માટે પણ સ્થાનિક એકમની ચૂંટણીના ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી. જેમાં છોટા ઉદેપુરની જિલ્લા પંચાયત માટે 32 ઉમેદવારો, તાલુકા પંચાયતો માટ 150 અને નગરપાલિકાના 28 ઉમેદવારોના નામ સામેલ છે. જોઈ લો યાદી