Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ગાંધીનગર : final result of lrd declared in gujarat police recruitment Gujarati news

LRD પરીક્ષાનું ફાઈનલ રિઝલ્ટ જાહેર, હવે DGP કચેરી નિમણૂક આપશે

Timeછેલ્લું અપડેટ : 12 Dec 2025
લાઇવ ટીવીGoogle News
LRD પરીક્ષાનું ફાઈનલ રિઝલ્ટ જાહેર, હવે DGP કચેરી નિમણૂક આપશે
સોર્સ : GSTV

LRD Final Result : ગુજરાતમાં પોલીસ ભરતીને લઈને મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં લોકરક્ષક કેડર (LRD)ની ભરતી પ્રક્રિયાનો અંત આવ્યો છે, પોલીસ ભરતી બોર્ડે LRDનું ફાઈનલ રિઝલ્ટ જાહેર કર્યુ છે.

App Store

BREAKING: LRD પરીક્ષાનું ફાઈનલ રિઝલ્ટ જાહેર, હવે DGP કચેરી નિમણૂક આપશે 2 - image

BREAKING: LRD પરીક્ષાનું ફાઈનલ રિઝલ્ટ જાહેર, હવે DGP કચેરી નિમણૂક આપશે 3 - image