મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Exam time table: ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષાનું સંપૂર્ણ ટાઈમ ટેબલ જાહેર, વાંચો

Exam time table: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (

Exam time table: ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષાનું સંપૂર્ણ ટાઈમ ટેબલ જાહેર, વાંચો

Exam time table:  ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા આજે(8 નવેમ્બર) ધોરણ 10 (SSC) અને 12 (HSC)ની મુખ્ય બોર્ડ પરીક્ષાનો કાર્યક્રમ (ટાઈમ ટેબલ) જાહેર કરી દેવાયો છે. સામાન્ય રીતે ઓક્ટોબરમાં જાહેર થઈ જતું ટાઈમ ટેબલ આ વર્ષે કેટલાક ટેકનિકલ કારણોસર થોડું મોડું જાહેર કરવામાં આવ્યું છે. 

સૂચનોને આધારે કરાયા મહત્ત્વના સુધારા
બોર્ડ દ્વારા આ વખતે એક સકારાત્મક પગલું લેવામાં આવ્યું છે, જેમાં પરીક્ષાના કાર્યક્રમને આખરી ઓપ આપતા પહેલા શાળા સંચાલકો અને વાલીઓ પાસેથી સૂચનો મંગાવવામાં આવ્યા હતા. આ તમામ સૂચનોની વિગતવાર સમીક્ષા કર્યા બાદ જ ટાઈમ ટેબલ તૈયાર કરીને જાહેર કરવામાં આવ્યું છે.

આ સમાચાર શેર કરો