VIDEO: ભાવનગરના વાસી તળાવથી ગાંધીબાગ ચોક સુધી ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરાઈ
ભાવનગર નગરપાલિકાની ટીમે વાસી તળાવથી ગાંધીબાગ ચોક સુધીના વિસ્તારમાં મે

ભાવનગર નગરપાલિકાની ટીમે વાસી તળાવથી ગાંધીબાગ ચોક સુધીના વિસ્તારમાં મેગા ડિમોલિશન કાર્યવાહી હાથ ધરી હતી. ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે ચલાવવામાં આવેલી આ કાર્યવાહી દરમિયાન ફાયર બ્રિગેડ અને પીજીવીસીએલની ટીમ તૈનાત કરવામાં આવી છે....નગરપાલિકાના કડક વલણને જોઈને અનેક દબાણકર્તાઓએ સ્વેચ્છાએ પોતાના ગેરકાયદેસર દબાણ હટાવવાનું શરૂ કરી દીધું હતું. આ દરમિયાન સ્થાનિકોના ટોળેટોળા ઉમટી પડતાં વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સામાજિક આગેવાનોએ આ કાર્યવાહીની નારાજગી વ્યક્ત કરીને આક્ષેપ કર્યો કે નગરપાલિકાએ ગરીબ પરિવારોની રોજીરોટી છીનવી લીધી છે.




