મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ડાંગ: નદી અને ધોધ નજીક જવા પર પ્રતિબંધ.

ડાંગમાં મેઘમહેર વચ્ચે પ્રખ્યાત ગીરાધોધ અને ગિરમાળ ધોધ પૂર્ણ વેગ સાથે સક્રિય થયા છે. ત્યારે ધોધ જોવા ઉમટત

તસવીર: GSTV

ડાંગમાં મેઘમહેર વચ્ચે પ્રખ્યાત ગીરાધોધ અને ગિરમાળ ધોધ પૂર્ણ વેગ સાથે સક્રિય થયા છે. ત્યારે ધોધ જોવા ઉમટતા પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાને રાખી વહીવટી તંત્ર દ્વારા ખાસ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જે અંતર્ગત અકસ્માત નિવારવા માટે કોઈપણ પ્રવાસી કે સ્થાનિક નાગરિકના નદી, જળાશયો કે ધોધ નજીક જવા અને પાણીમાં નાહવા પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે....

આ સમાચાર શેર કરો