મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ડાંગ: વઘઈમાં ૧૦ અને આહવા-સાપુતારામાં ૬ ઇંચ વરસાદથી ધોધ સક્રિય

ડાંગ જિલ્લામાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે. સવારે ૬ થી ૧૨ વાગ્

ડાંગ જિલ્લામાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે. સવારે ૬ થી ૧૨ વાગ્યા સુધીમાં વઘઈમાં ૧૦ ઇંચ જ્યારે આહવા અને સાપુતારામાં ૬-૬ ઇંચ વરસાદ ખાબક્યો છે. આ ભારે વરસાદને પગલે ઘોઘલી ઘાટનો શિવ ધોધ અને આહવા માર્ગનો શંકર ધોધ સક્રિય થતાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઊઠી છે અને આહલાદક નજારો જોવા મળી રહ્યો છે.

આ સમાચાર શેર કરો