મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સિગારેટના દમ મારી જાહેરમાં કારથી સ્ટંટબાજી કરવી ભારે પડી

અમદાવાદમાં વધુ એક વખત સ્ટંટબાજીની ઘટના બની છે. વસ્ત્રાપુર વિસ્તારમાં જીએમડીસી ગ્રાઉન્ડ પાછળના રસ્તા પર

તસવીર: gstv

અમદાવાદમાં વધુ એક વખત સ્ટંટબાજીની ઘટના બની છે. વસ્ત્રાપુર વિસ્તારમાં જીએમડીસી  ગ્રાઉન્ડ પાછળના રસ્તા પર મોડી રાત્રે કારમાં સ્ટટંબાજી કરતા સગીર અને સગીરને કાર રેન્ટ પર આપનાર માલિક સામે પણ ગુનો નોંધાયો છે. પુરઝડપે અને દરવાજો ખુલ્લો રાખી સિગારેટ ફૂંકતા સોશિયલ મીડિયામાં હવાબાજી કરવાના ચક્કરમાં કારચાલકને ભારે પડી ગયું. એ-ડિવિઝન પોલીસ  ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો