Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / છોટા ઉદેપુર : Truck out of control on Chotaudepur highway: Truck climbed the divider near the petrol pump chowkdi

VIDEO: છોટાઉદેપુર હાઇવે પર ટ્રક બેકાબૂ: પેટ્રોલ પંપ ચોકડી પાસે ડિવાઈડર પર ચઢી ગઈ ટ્રક

Timeછેલ્લું અપડેટ : 07 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

છોટાઉદેપુરમાં મધ્યપ્રદેશને વડોદરા સાથે જોડતા નેશનલ હાઈવે પર અકસ્માત સર્જાયો છે. પેટ્રોલ પંપ ચોકડી નજીક એક ટ્રક અચાનક ડિવાઈડર પર ચડી જતાં વાહનવ્યવહારમાં થોડા સમય માટે અવરોધ સર્જાયો હતો. પ્રાથમિક માહિતી મુજબ ડ્રાઇવરે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા આ ઘટના બની હતી. અકસ્માત બાદ સ્થાનિક લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી. પોલીસે સ્થળ પર પહોંચી ટ્રક હટાવવાની કાર્યવાહી હાથ ધરી હતી અને વાહનવ્યવહાર ફરી સામાન્ય બનાવવાના પ્રયાસો શરૂ કર્યા હતા.

App Store