Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / બોટાદ : VIDEO: Controversy regarding the presence and performance of MLA Shambhunathji Tundiya, who won from Garhda seat

VIDEO: ગઢડા બેઠકથી જીતેલા ધારાસભ્ય શંભુનાથજી ટુંડિયાની હાજરી અને કામગીરીને લઈ વિવાદ

Timeછેલ્લું અપડેટ : 01 Sept 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

VIDEO: બોટાદના ગઢડા વિધાનસભા બેઠક નંબર 106 પરથી ચૂંટાયેલા ધારાસભ્ય શંભુનાથજી ટુંડિયાની હાજરી અને કામગીરીને લઈ વિવાદ સર્જાયો છે. સ્થાનિકોએ આરોપ મૂક્યો છે કે ચૂંટણી જીત્યા બાદ ટુંડિયા કોઈ પણ પાર્ટી સાથે સક્રિય નથી અને ભાજપના પ્રચાર માટે કાર્ય કરી રહ્યાં છે.  આ મુદ્દાને લઈને આવેદનપત્ર પાઠવી ભારે વિરોધ કરવામાં આવ્યો છે અને મતદાતાઓ સાથે વિશ્વાસઘાત કરવાના આક્ષેપ સાથે ટુંડિયાના રાજીનામાની માંગ ઉઠાવવામાં આવી છે.

App Store