Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ભાવનગર : Bhavnagar: Signal number 3 was heard at Ghogha jetty, warning fishermen not to plow the sea.

VIDEO: ભાવનગર: ઘોઘા જેટી પર ૩ નંબરનું સિગ્નલ લાગ્યું, માછીમારોને દરિયો ન ખેડવા એલર્ટ.

Timeછેલ્લું અપડેટ : 04 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

ભારે વરસાદની આગાહીને પગલે તંત્ર એલર્ટ મોડમાં આવ્યું છે. સાવચેતીના ભાગરૂપે ભાવનગરની ઘોઘા જેટી પર ૩ નંબરનું ભયસૂચક સિગ્નલ લગાવી દેવાયું છે. દરિયામાં કરંટ વધતા માછીમારોને દરિયો ન ખેડવા અને બોટો કિનારે લાવવા કડક સૂચના અપાઈ છે. આ સાથે જ વહીવટી તંત્રએ દરિયાકાંઠાના વિસ્તારોના લોકોને પણ સાવચેત રહેવા અપીલ કરી છે

App Store