Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ભાવનગર : Accused caught with 80 bottles of cough syrup containing codeine phosphate

Bhavanagar: કોડેઈન ફોસ્ફેટ ધરાવતી 80 કફ સીરપની બોટલ સાથે આરોપી ઝડપાયો

Timeછેલ્લું અપડેટ : 05 Nov 2025
લાઇવ ટીવીGoogle News
Bhavanagar: કોડેઈન ફોસ્ફેટ ધરાવતી 80 કફ સીરપની બોટલ સાથે આરોપી ઝડપાયો
સોર્સ : GSTV

ભાવનગર કુંભારવાડા નારી રોડ વિસ્તારમાં કોડેઈન ફોસ્ફેટ ધરાવતી કફ સીરપના જથ્થા સાથે આરોપી અજયભાઈ રેવાભાઈ ચાવડા ઝડપાયો હતો. આરોપીએ એસ.બી.આઈ.ની બાજુમાં આવેલી મેડિકલમાં રાજેશભાઈ સાંડી પાસેથી કોડેઇન ફોસ્ફેટ ધરાવતી કફ સીરપની 80 બોટલ તેના કબજામાં રાખી હતી,  જેની કીંમત.રૂ. 15,920 છે. પોલીસે ઘટનાસ્થળ પરથી મોબાઈલ ફોન સહિત કુલ રૂ. 26,020 નો મુદ્દામાલ કબજે કર્યો છે. બંને આરોપી વિરુદ્ધ એકબીજાની મદદગારીથી ગુનો કર્યાની નોંધ લઈ આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે.

App Store