મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

જૂનાગઢમાં પુત્ર વિરહની વેદનામાં બેન્ક મેનેજરે જીવન ટૂંકાવ્યું, પત્ની અને પુત્રના નામે લખી સ્યુસાઇડ નોટ

જૂનાગઢમાં ગુજરાત સ્ટેટ કો ઓપરેટિવ બેન્કના મેનેજરે કર્યો આપઘાત. 50 વર્ષીય મેનેજરે સ્યુસાઇ

જૂનાગઢમાં પુત્ર વિરહની વેદનામાં બેન્ક મેનેજરે જીવન ટૂંકાવ્યું, પત્ની અને પુત્રના નામે લખી સ્યુસાઇડ નોટ

જૂનાગઢમાં ગુજરાત સ્ટેટ કો ઓપરેટિવ બેન્કના મેનેજરે કર્યો આપઘાત. 50 વર્ષીય મેનેજરે સ્યુસાઇડ નોટમાં પત્ની જયાબેન અને પુત્ર આનંદનો કર્યો ઉલ્લેખ. હાલ પોલીસે મૃતકને પી એમ અર્થે ખસેડી આગળની તપાસ હાથ ધરી છે.

જૂનાગઢમાં ગુજરાત સ્ટેટ કો ઓપરેટિવ બેન્કણા મેનેજર આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામ્યો હતો. બેન્કના 50 વર્ષીય મેનેજર કાનજીભાઇ ડોડીયાએ પત્ની અને પુત્રના નામે સ્યુસાઈડ નોટ લખીને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. પુત્ર રુદ્રના મોતથી દુ:ખી કાનજીભાઈએ આ પગલું ભર્યું હોવાનું સ્યુસાઈડ નોટમાં જણાવ્યું હતું. હાલ પોલીસે મૃતકની ડેડ બોડીને પી એમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. 

આ સમાચાર શેર કરો