Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / બનાસકાંઠા : Preparations for Bhadravi Mahakumbh in Ambaji in full swing

VIDEO: અંબાજીમાં ભાદરવી મહાકુંભની તૈયારીઓ પૂરજોશમાં

Timeછેલ્લું અપડેટ : 21 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

શક્તિ અને આસ્થાના કેન્દ્ર અંબાજીમાં આગામી 20થી 26 સપ્ટેમ્બર દરમિયાન ભાદરવી મહાકુંભ યોજાશે. મેળા પૂર્વે ભાદરવી પૂનમીયા સંઘ સેવા ટ્રસ્ટની વાર્ષિક બેઠક યોજાઈ, જેમાં ગુજરાતભરના સંઘોના પ્રતિનિધિઓ જોડાયા હતા. આ વર્ષે 1685 સંઘોનું રજીસ્ટ્રેશન થયું છે. જિલ્લા કલેક્ટરે ભક્તોને કોઈ તકલીફ ન પડે તે માટે તમામ વ્યવસ્થાની ખાતરી આપી. સુરક્ષા માટે 7000 પોલીસ જવાનો તૈનાત રહેશે. સ્વચ્છતા, દર્શન અને ટ્રાફિક વ્યવસ્થાને લઈને પણ ખાસ આયોજન કરાશે

App Store

 

 

 

 

 

 

#Ambaji #BhadarviPoonam #BhadarviMahakumbh2026 #AmbajiMata #GujaratNews #Gujarat #ReligiousFestival #AmbajiFair #Bhakti #Mataji #GujaratUpdates