Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / બનાસકાંઠા : Allegation of illegal pressure on the government lake in Disa!

VIDEO: ડીસામાં સરકારી તળાવ પર ગેરકાયદેસર દબાણનો આક્ષેપ!

Timeછેલ્લું અપડેટ : 04 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

બનાસકાંઠાના ડીસા તાલુકાના આસેડા ગામમાં સરકારી તળાવની જમીન પર ગેરકાયદેસર દબાણ થતું હોવાના આક્ષેપ સાથે ગ્રામજનોએ ડીસા પ્રાંત કચેરીમાં લેખિત રજૂઆત કરી છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ ‘લેબડીયું’ તળાવની જમીનમાં સિમેન્ટના થાંભલા ઊભા કરી જમીન સમતલ કરવામાં આવી રહી છે, જેના કારણે તળાવનું મૂળ સ્વરૂપ બદલાઈ રહ્યું છે. દબાણથી વરસાદી પાણીના કુદરતી પ્રવાહમાં અવરોધ ઊભો થતો હોવાનો પણ આક્ષેપ છે. અગાઉની રજૂઆતો છતાં કાર્યવાહી ન થતાં હવે સ્થળ તપાસ, દબાણ દૂર કરી તળાવને મૂળ સ્વરૂપમાં લાવવાની માંગ ઉઠી છે. હવે તંત્ર શું કાર્યવાહી કરે છે તેના પર સૌની નજર છે.

App Store