મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO : કિસાન કોંગ્રેસના નેજા હેઠળ ૧૫ જૂન કરતા પણ મોટું આંદોલનની જાહેરાત

15 જૂનની ટ્રેક્ટર રેલી બાદ કોંગ્રેસે આગામી સમયમાં વીજલાઈન મુદ્દે લડત

15 જૂનની ટ્રેક્ટર રેલી બાદ કોંગ્રેસે આગામી સમયમાં વીજલાઈન મુદ્દે લડત ચાલુ રાખવાની જાહેરાત કરી...લાલજી દેસાઈ અને જયેશ પટેલે કહ્યું કે, આગામી સમયમાં તાલુકા અને જિલ્લા સ્તરે ધરણાં અને આવેદનપત્રના કાર્યક્રમો થશે..જે બાદ 15 જુન કરતા પણ મોટું આંદોલન કિસાન કોંગ્રેસના નેજા હેઠળ થશે...સાથે જ આક્ષેપ કર્યો કે, ભાજપ અને તેની ભગિની સંસ્થા ભારતીય કિસાન સંઘે ખેડૂતોનો મુદ્દો ઠંડો પાડવનો આક્ષેપ કર્યો..આમ આદમી પાર્ટી પર પ્રહાર કરતા કહ્યું કે, આમ આદમી પાર્ટીને પહેલા કહ્યું હતું કે સમર્થન કરવું હોય તો ખેડૂતો ના ખેતરમાં જઈ ન કરો..તેમને કહ્યું કે, આમ આદમી પાર્ટી માત્ર રાજકીય સ્ટંટ કરી ખેડૂતોની પીઠમાં ખંજર ભોંકી રહી છે..

આ સમાચાર શેર કરો