Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમરેલી : VIDEO: Picturesque views of the lake in Dudhala village of Lathi, Amreli have emerged

VIDEO: અમરેલીના લાઠીના દુધાળા ગામના સરોવરના નયનરમ્ય દ્રશ્યો આવ્યા સામે

Timeછેલ્લું અપડેટ : 21 Aug 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

 VIDEO: અમરેલી જિલ્લામાં છેલ્લા ત્રણથી ચાર દિવસથી વરસાદી માહોલ જામ્યો છે.  જેથી અમરેલી જિલ્લાના લાઠીના દુધાળા ગામના સરોવરના રમણિય નજારો સામે આવ્યો છે. પદ્મશ્રી સવજી ધોળકિયાએ લાઠીના દુધાળામાં બનેલા સરોવરને છલોછલના નજારાને હેલિકોપ્ટરથી કેદ કર્યા હતા.

App Store

વરસાદી વાદળો વચ્ચે લાઠી ગ્રામ્ય વિસ્તારના ગાગડિયા નદી પરના સરોવરનું સુંદર દ્રશ્ય સામે આવ્યું છે. જળક્રાંતિના પ્રણેતા સવજી ધોળકિયાએ દુધાળા ગાગડિયા નદી પર સરોવર બનાવ્યા છે. આ સરોવરને લીધે આસપાસના મોટાભાગના ગામડાઓના ખેડૂતોને સીધો ફાયદો થાય છે.