VIDEO : અમદાવાદથી ગાંધીનગર તરફ ટ્રેકટર સાથે ખેડૂતો ,સરકાર ખેડૂતો સાથે અન્યાય કરી રહી હોવાના આક્ષેપ
અમદાવાદથી ગાંધીનગર તરફ ટ્રેકટર સાથે ખેડૂતો આગળ વધતા જોવા મળ્યા છે..સરકાર ખેડૂતો સાથે અન્યાય કરી

અમદાવાદથી ગાંધીનગર તરફ ટ્રેકટર સાથે ખેડૂતો આગળ વધતા જોવા મળ્યા છે..સરકાર ખેડૂતો સાથે અન્યાય કરી રહી હોવાના આક્ષેપ સાથે તેઓમાં સરકારી તંત્ર સામેની ભારોભાર નારાજગી પણ છે..ત્યારે અમારા સહયોગી પ્રવિણ આહિરે ખેડૂતો સાથે ખાસ વાતચીત કરી..




