Video: સ્વચ્છતા સર્વેક્ષણ ૨૦૨૫-૨૬માં અમદાવાદે રાષ્ટ્રીય સ્તરે મેળવ્યું પ્રથમ સ્થાન, એએમસીમાં ખુશીનો માહોલ

સોર્સ: gstv

આ ગૌરવવંતી સિદ્ધિની ઉજવણીના ભાગરૂપે આજે એએમસી ખાતે વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. કોર્પોરેશનના પટાંગણમાં ભવ્ય આતશબાજી કરીને ખુશી વ્યક્ત કરવામાં આવી હતી. આ પ્રસંગે મેયર હિતેશ બારોટે આ સફળતાનો સંપૂર્ણ શ્રેર્ય સફાઈ કર્મચારીઓને આપ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે તહેવારોની રજાઓમાં પણ પોતાની ફરજ નિભાવતા અને દિવસ-રાત અથાક મહેનત કરતા સફાઈ કામદારોના સમર્પણના કારણે જ આજે અમદાવાદ દેશભરમાં નંબર વન બન્યું છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત