Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Ahmedabad news: Rain in various areas of the city,

Ahmedabad news: શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદ, ખેલૈયા અને ગરબા આયજકો ભારે ચિંતામાં

Timeછેલ્લું અપડેટ : 28 Sept 2025
લાઇવ ટીવીGoogle News
Ahmedabad news: શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદ, ખેલૈયા અને ગરબા આયજકો ભારે ચિંતામાં
સોર્સ : GSTV

અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાયો છે. શહેરના એસ જી રોડ, આશ્રમ રોડ, કોટ વિસ્તાર, ચાંદખેડા, બાપુનગર, વટવા, નહેરુનગર, બોપલ, શીલજ, નવરંગપુરા, સી જી રોડ, ગુજરાત યુનિવર્સિટી, નારણપુરા, ચાંદખેડા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે.  હવામાન વિભાગે પણ અમદાવાદમાં સામાન્ય વરસાદ વરસવાની આપી છે આગાહી. ખાનપુર, આશ્રમ રોડ સહિતના વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો છે. શહેરના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે.

App Store

રાજકોટ, બોટાદ, અમદાવાદ, આણંદ, ખેડા, મહિસાગર અને અરવલ્લી યલો એલર્ટ

હવામાન વિભાગ અનુસાર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દાહોદ, દમણ અને દાદરા અને નગર હવેલીમાં વરસાદનું રેડ ઍલર્ટ જાહેર કર્યું છે. જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, વડોદરા, છોટા ઉદેપુર, પંચમહાલમાં વરસાદનું ઓરેન્જ ઍલર્ટ છે. જ્યારે રાજકોટ, બોટાદ, અમદાવાદ, આણંદ, ખેડા, મહિસાગર અને અરવલ્લી યલો ઍલર્ટ જાહેર કરાયું