મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO:અમદાવાદ લેન્ડ ફ્રોડ

અમદાવાદના કોટેશ્વર વિસ્તારમાં જમીનના ખોટા દસ્તાવેજો બનાવી વેચાણ કરવાનો પ્રયાસ કરાયાની ફરિયાદ સામે આવી છે. ફરિયાદી દાદુદાન ગઢવીના જણાવ્ય

અમદાવાદના કોટેશ્વર વિસ્તારમાં જમીનના ખોટા દસ્તાવેજો બનાવી વેચાણ કરવાનો પ્રયાસ કરાયાની ફરિયાદ સામે આવી છે. ફરિયાદી દાદુદાન ગઢવીના જણાવ્યા મુજબ તેમની માલિકીની જમીન માટે બોગસ દસ્તાવેજો તૈયાર કરી MOU કરારના આધારે બજારમાં વેચાણ માટે મૂકવામાં આવી હતી. આ મામલે નિકોલના પ્રતીક પ્રજાપતિ સામે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ઠગાઈ અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાઈ છે. હાલ પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો