મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદ: મણિનગર હેબ્રોન સ્કૂલને ફટકારાઈ નોટિસ, શિક્ષકે વિદ્યાર્થીનીને માર્યો હતો ઢોર માર

અમદાવાદ શહેરના મણિનગરની હેબ્રોન સ્કૂલને DEOની નોટિસ ફટકરવામાં આવી છે, ધોરણ-7ની વિદ્યાર્થીનીને શિક્ષક

અમદાવાદ: મણિનગર હેબ્રોન સ્કૂલને ફટકારાઈ નોટિસ, શિક્ષકે વિદ્યાર્થીનીને માર્યો હતો ઢોર માર

અમદાવાદ શહેરના મણિનગરની હેબ્રોન સ્કૂલને DEOની નોટિસ ફટકરવામાં આવી છે, ધોરણ-7ની વિદ્યાર્થીનીને શિક્ષકે ઢોર માર માર્યો હતો. મળતા અહેવાલ પ્રમાણે  શિક્ષકે કોઈ કારણસર વિદ્યાર્થીનીને ઢોર માર માર્યો હતો. વિદ્યાર્થીનીએ સમગ્ર વાતની જાણ પરિવારને પણ કરી હતી. ઉલ્લેખનીય છે કે આ વિવાદ વકર્યો હતો.

માર મારનાર શિક્ષકને શાળામાંથી દૂર કરવાની માંગ કરવામાં આવી

તો બીજી તરફ  માર મારનાર શિક્ષકને શાળામાંથી દૂર કરવાની માંગ કરવામાં આવી છે, સાથે સાથે શિક્ષક સામે FIR પણ દાખલ કરવાની સૂચના આપવામાં આવી છે, ઉલ્લેખનીય છે કે DEOએ જો આદેશનું પાલન નહીં થાય તો શાળા સંચાલક સામે સખ્ત પગલાં લેવામાં આવશે. 

આ સમાચાર શેર કરો