મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Ahmedabad /  કોટ વિસ્તારની ઢાળની પોળમાં જર્જરિત મકાન ધરાશાયી

અમદાવાદના કોટ વિસ્તારની ઢાળની પોળની ઉપલી શેરીમાં જર્જરિત મકાન ધરાશાયી થતાં પાર્ક કરેલા વાહનો

Ahmedabad /  કોટ વિસ્તારની ઢાળની પોળમાં જર્જરિત મકાન ધરાશાયી
આ સમાચાર સાંભળો

અમદાવાદના કોટ વિસ્તારની ઢાળની પોળની ઉપલી શેરીમાં જર્જરિત મકાન ધરાશાયી થતાં પાર્ક કરેલા વાહનોને નુકસાન થયું છે. ઘટનાની જાણ થતાં ગોમતીપુર ફાયર સ્ટેશને તાત્કાલિક પહોંચી એક વ્યક્તિનો સફળતાપૂર્વક બચાવ કર્યો હતો. મધ્ય ઝોન એસ્ટેટ ટીમે વિસ્તાર કોર્ડન કરી મકાનનો બાકીનો ભયજનક ભાગ ઉતારવાની કામગીરી શરૂ કરી હતી.

આ સમાચાર શેર કરો