દ્વારકા: મોજપ દરિયાકાંઠેથી બિનવારસી હાલતમાં 23.63 કિલો ચરસ મળ્યું , 21 પેકેટોની કિંમત 11 કરોડ
રાજ્યના દ્વારકાના દરિયાકાંઠેથી ફરી બિનવારસી કરોડોનું ડ્રગ્સ મળી આવ્યું છે. દ્વારકા તાલુકાના મોજપ

રાજ્યના દ્વારકાના દરિયાકાંઠેથી ફરી બિનવારસી કરોડોનું ડ્રગ્સ મળી આવ્યું છે. દ્વારકા તાલુકાના મોજપ દરિયાકાંઠેથી 23.63 કિલો ચરસ મળ્યું છે. ચરસના 21 પેકેટોની કિંમત અંદાજીત 11.84 કરોડ છે.
બિનવારસી ડ્રગ્સને પોલીસે જપ્ત કરીને આગળની તપાસ હાથ ધરી
બિનવારસી ડ્રગ્સને પોલીસે જપ્ત કરીને આગળની તપાસ હાથ ધરી છે. મળતા અહેવાલ પ્રમાણે અગાઉ પણ દ્વારકાના દરિયાકાંઠા પરથી કરોડોનું ડ્રગ્સ મળી આવ્યું હતું.




