મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

વિજય સેતુપતિની આગામી ફિલ્મ 'વિદુથલાઈ 2'ની રિલીઝ ડેટ જાહેર

સાઉથ એક્ટર વિજય સેતુપતિની આગામી ફિલ્મ 'વિદુથલાઈ 2'ની આખરે રિલીઝ ડેટ જાહેર કરી દેવામાં આવી છે. આ ફિલ્મ ડિસેમ્બર

વિજય સેતુપતિની આગામી ફિલ્મ 'વિદુથલાઈ 2'ની રિલીઝ ડેટ જાહેર

સાઉથ એક્ટર વિજય સેતુપતિની આગામી ફિલ્મ 'વિદુથલાઈ 2'ની આખરે રિલીઝ ડેટ જાહેર કરી દેવામાં આવી છે. આ ફિલ્મ ડિસેમ્બરમાં સિનેમાઘરોમાં રિલીઝ થશે. તમને જણાવી દઈએ કે, આ માસમાં જ અલ્લુ અર્જુનની પુષ્પા-2 પણ આવશે. 

'વિદુથલાઈ 2'  ફિલ્મ આ વર્ષના અંતમાં રિલીઝ થશે

વિજય સેતુપતિની 'વિદુથલાઈ 2' ફિલ્મ આ વર્ષના અંતમાં રિલીઝ થશે. એટલે કે, 12 ડિસેમ્બર, 2024ના દિવસે રિલીઝ થશે.  આ ફિલ્મ એક્શનથી ભરપૂર હશે. 

તમને જણાવી દઈએ કે, વર્ષ 2023માં રિલીઝ થયેલી ફિલ્મ 'વિદુથલાઈ' મૂળ તમિલ હતી. આ એક ક્રાઈમ-થ્રિલર ફિલ્મ છે જેમાં 1987ના જમાનાના એક કોન્સ્ટેબલની વાર્તા બતાવવામાં આવી છે. ભ્રષ્ટાચાર સાથે જોડાયેલી આ ફિલ્મ ફેન્સને ઘણી પસંદ આવી હતી. હવે તેની આગળની વાર્તા 'વિદુથલાઈ પાર્ટ 2'માં બતાવવામાં આવશે. આ ફિલ્મ 20 ડિસેમ્બરે વિશ્વભરના સિનેમાઘરોમાં રિલીઝ થશે.

આ સમાચાર શેર કરો