Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : The awesome trailer of the film O Romeo is released news

પંગા નહીં લેને કા... ફિલ્મ O Romeoનું જબરદસ્ત Trailer રિલીઝ

Timeછેલ્લું અપડેટ : 21 Jan 2026
લાઇવ ટીવીGoogle News
પંગા નહીં લેને કા... ફિલ્મ O Romeoનું જબરદસ્ત Trailer રિલીઝ
સોર્સ : gstv

શાહિદ કપૂરની ફિલ્મ "ઓ રોમિયો" નું ટ્રેલર આજે 21 જાન્યુઆરીએ રિલીઝ થયું છે. ટ્રેલરમાં રોમાંસ અને એક્શનનું મિશ્રણ જોવા મળે છે. ચાહકોને શાહિદની ફિલ્મ "કબીર સિંહ" જોયા પછી ચોક્કસ યાદ આવશે.

App Store

ફિલ્મ વિશે શાહિદની પોસ્ટ

શાહિદ કપૂરે તેના ઇન્સ્ટાગ્રામ પર "ઓ રોમિયો" નું ટ્રેલર શેર કર્યું અને કેપ્શન આપ્યું, "ઉસ્તરે સે પંગા નહીં લેને કા, શરીર સે આત્મા કાટ કે લે જાતા હૈ, " વિશાલ ભારદ્વાજ દ્વારા દિગ્દર્શિત, "ઓ રોમિયો" 13 ફેબ્રુઆરી, 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. ઘણા ચાહકોએ શાહિદની પોસ્ટ પર ફાયર અને રેડ હાર્ટ ઇમોજી શેર કર્યા છે.