મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

તારક મહેતાના 'સોઢી' ગુમ, પિતાએ નોંધાવી પોલીસ ફરિયાદ

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોમાં 'સોઢી'નું પાત્ર ભજવી રહેલા અભિનેતા ગુરુચરણ સિંહના પિતાએ પોલીસને

તારક મહેતાના 'સોઢી' ગુમ, પિતાએ નોંધાવી પોલીસ ફરિયાદ

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોમાં 'સોઢી'નું પાત્ર ભજવી રહેલા અભિનેતા ગુરુચરણ સિંહના પિતાએ પોલીસને લેખિત ફરિયાદ આપી છે કે તેમનો પુત્ર 22 એપ્રિલના રોજ દિલ્હી સ્થિત તેમના ઘરેથી મુંબઈ જવા નીકળ્યો હતો અને ત્યારથી તે ગુમ છે.

https://publish.twitter.com/?url=https://twitter.com/ANI/status/1783865658117341311

તેના પિતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે તે ન તો મુંબઈ પહોંચ્યો કે ન તો ઘરે પાછો આવ્યો અને તેનો ફોન પણ ઉપલબ્ધ ન હતો. દિલ્હી પોલીસે કહ્યું કે, અમે ફરિયાદ નોંધી લીધી છે અને મામલાની તપાસ કરી રહ્યા છીએ.

આ સમાચાર શેર કરો