મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

શાહરૂખ ખાન-કરણ જોહર લંડન જઇને બનાવતા હતા સમલૈગિક સબંધ!, સિંગરનો ચોકાવનારો ખુલાસો

સિંગર સુચિત્રા રામાદુરાઇએ ફરી એક વખત ચોકાવનારો ખુલાસો કર્યો છે. સુચિત્રાએ આ વખતે પો

શાહરૂખ ખાન-કરણ જોહર લંડન જઇને બનાવતા હતા સમલૈગિક સબંધ!, સિંગરનો ચોકાવનારો ખુલાસો

સિંગર સુચિત્રા રામાદુરાઇએ ફરી એક વખત ચોકાવનારો ખુલાસો કર્યો છે. સુચિત્રાએ આ વખતે પોતાના પૂર્વ પતિની સાથે કરણ જોહર અને શાહરૂખ ખાનને ગે ગણાવ્યા છે. સુચિત્રાએ એક ઇન્ટરવ્યૂમાં દાવો કર્યો કે સુપરસ્ટાર શાહરૂખ ખાન અને કરણ જોહર સમલૈગિક સંબંધો માટે લંડન જતા હતા.

શાહરૂખ-કરણ જૌહર લંડન જઇને બનાવતા હતા સમલૈગિક સબંધ?

સિંગર સુચિત્રાએ તમિલ મીડિયાને એક ઇન્ટરવ્યૂ આપ્યો છે. ઇન્ટરવ્યૂમાં પોતાના એક્સ પતિ સહિત બોલિવૂડના સુપરસ્ટાર શાહરૂખ ખાન અને કરણ જોહરને ગે ગણાવ્યા છે. સુચિત્રાએ એવો પણ દાવો કર્યો કે તેના પૂર્વ પતિ કાર્તિક કુમાર ગે છે. દાવો છે કે ગે સબંધો માટે તે લંડન જતા હતા કારણ કે ત્યા સમલૈગિક સબંધ બનાવવા લીગલ છે.

સિંગરે ઇન્ટરવ્યૂમાં શું કહ્યું?

સિંગર સુચિત્રાએ ઇન્ટરવ્યૂમાં કહ્યું, "એક વખત જ્યારે કાર્તિક લંડનના પ્રવાસે હતા તો તેમની મુલાકાત કરણ જોહર અને શાહરૂખ ખાન સાથે થઇ હતી અને તે બાર ભરેલી એક ગલીમાં ફર્યા હતા. તે ક્રૉસ-ડ્રેસ્ડ હતા. આ કઇક એવું છે જે કરણ અને શાહરૂખ અવાર નવાર વિદેશ જવા પર કરે છે. તે આ રીતના કપડા પહેરીને ગે એરિયામાં જાય છે. તે માહોલમાં ભળી જાય છે અને રાતની મજા માણે છે.'

સિંગરનો ચોકાવનારો દાવો

સિંગર સુચિત્રાના દાવા પર શાહરૂખ ખાન કે કરણ જોહરની કોઇ પ્રતિક્રિયા આવી નથી. સુચિત્રાના ખુલાસા બાદ તેમના પૂર્વ પતિએ સોશિયલ મીડિયા સાઇટ એક્સ પર પ્રતિક્રિયા આપી છે. કાર્તિકે કહ્યું કે જો તે સમલૈગિક હોત તો તેનો ગર્વથી સ્વીકાર કરત. કાર્તિકે કહ્યું, 'જો હું સમલૈગિક છું તો મને સમલૈગિક હોવા પર શરમ નહીં આવે. મને કોઇ પણ રીતના યૌન શોષણ બનાવવા પર ગર્વ થશે.'

આ સમાચાર શેર કરો